જેટલી જરૂર શાકમાં મીઠાની રહે છે, એટલી જ જરૂર પરમાર્થમાં સંસારની રહે છે. મીઠું નહિ હોય તો શાક બેસ્વાદ લાગે. પણ મીઠું વધુ પડતું પડી ગયું તો તો શાક ખાઈ જ નહીં શકાય. તે જ પ્રમાણે સંસાર અને પરમાર્થનો સંબંધ છે.
No comments:
Post a Comment