Friday, August 12, 2011

મન માટે પ્રાર્થના...

આ સંસાર અનેક મોહક વસ્તુઓથી ભરેલી પડેલો છે. એ વસ્તુઓ આપણે જોઈએ કે તેનાં વિષે ખાલી સંભાળીએ તોયે આપણે 'તે મળે તો કેવું સારું' એમ થાય છે; અને તે મેળવવા માટે આપણે પ્રયાસ કરીએ છીએ. એટલે ભગવાન પાસે આપણે એવી પ્રાર્થના કરવી કે 'દેવ, એવી મોહક વસ્તુઓ મને બતાવતોજ નહિ, કારણ મારું મન તેમાં ફસાશે. ઓ ભગવાન, જેમાં મારું હિત હોય તેજ મને દેખાઓ, તેજ મારે કને પાડો, તેનુંજ મને સ્મરણ રહો અને તેમાંજ મારું મન લાગો.'

- શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર

No comments:

Post a Comment