"હું કરતા નથી, પણ કરતા પરમાત્મા છે" એ ભાવના થાય નહીં ત્યાં સુધી મન ભગવાનને અર્પણ થઇ શકે જ નહીં, અને તે અર્પણ થાય નહીં ત્યાં સુધી ફળની અપેક્ષા જાય નહીં; અને ફળની અપેક્ષા જાય નહીં ત્યાં સુધી શાંતિ મળનાર નથી.
No comments:
Post a Comment