લોભ એ દુઃખનું મોટું કારણ છે. જો આપણે એને મર્યાદાની બહાર વધવા દઈએ તો એ અપણા સુખ અને સંતોષ બન્નેનો ભોગ લઇ લે છે. સુખ અને સંતોષ બન્ને આપણી અંદર જ રહેલા છે.-સ્વામી સુખબોધઆનંદ; પુસ્તક: "હે મન! રેલક્ષ પ્લીઝ!"
...
'જે નથી' એની ફરિયાદ કર્યા વગર,
'જે છે' એમાં આનંદ માણતા શીખીએ.
-ગુજરાતી અનુવાદ Dr. મહીપતરામ રાવલ
No comments:
Post a Comment