આપણને જે સમજાયું તે અપણા આચરણમાં ઉતારીએ તો એ શ્રાવણ ખરું કહેવાય. જે અપણા લોહી અને માસમાં ભળી જાય અને રોજના જીવનમાં ઉતારી શકાય તે જ ખરું વેદાન્ત; અને અપણા કર્તવ્યમાં ભગવાનનું સ્મરણ રાખવું એ જ સર્વ વેદાન્તનો સાર છે.
No comments:
Post a Comment